Subscribe Us

Header Ads

KASUMBO MAGAZINE ISSUE 11

   નમસ્કાર વાચક મિત્રો,

કસુંબો ઈ-મેગેઝિન | અંક: ૧૧ | સપ્ટેમ્બર ૨૦૨૩

આપસૌ નું સ્વાગત છે.

કસુંબો મેગેઝિન ગુજરાતનું પ્રથમ અલગ અલગ પ્રકારના જ્ઞાનથી ભરપૂર અને અદ્યતન ડિઝાઇનથી પ્રકાશિત કરવામાં આવતું ઈ-મેગેઝિન છે

મેગેઝિનની તમામ કોલમ સરળ ગુજરાતી ભાષામાં પ્રકાશિત કરવામાં આવેલી છે જેને વાંચવામાં પણ તમને ખૂબ સહેલી પડશે.

અમને આશા છે આપને કસુંબો વાચીને નવું નવું જ્ઞાન જાણવા મળશે.

ડાઇરેક્ટ ફ્લિપ મેગેઝિન વાંચવા માટે...👇👇👇👇 કસુંબો ઈ-મેગેઝિન | અંક-૧૧ | સપ્ટેમ્બર ૨૦૨૩ 



ડાઇરેક્ટ PDF મેગેઝિન વાંચવા માટે...👇👇👇👇 કસુંબો ઈ-મેગેઝિન | અંક-૧૧ | સપ્ટેમ્બર ૨૦૨૩



કોમેન્ટ બોક્સમાં તમારો અભિપ્રાય આપવો ભૂલસો નહીં, તમારો અભિપ્રાય અમને ભવિષ્યના તમામ અંકોને વધુ સારા અને માહીતી ભર્યા બનાવામાં મદદરૂપ નીવડશે.👇👇👇👇👇

કસુંબોને ફોલો કરો.

     Email : kasumbomagazine@gmail.com 


કોમેન્ટ બોક્સમાં તમારો અભિપ્રાય આપવો ભૂલસો નહીં, તમારો અભિપ્રાય અમને ભવિષ્યના તમામ અંકોને વધુ સારા અને માહીતી ભર્યા બનાવામાં મદદરૂપ નીવડશે. 👇👇👇👇👇

Post a Comment

15 Comments

  1. ખૂબ જ સારો અંક છે. દરેક વિષય ખૂબ જ સરસ છે અને દરેક માહિતી જાણવાં લાયક છે.

    ReplyDelete
  2. ગુજરાતનો એક એવું અનોખું મેગેઝિન જેમાં વિવિધ વિષયોનું જ્ઞાન‌ની રસથાળ,આભલાંમાં ટાંકેલા શબ્દોને પૃષ્ઠ જોતાં જ આંખો અંઝાઇને ખોલતા જ સામે અવસર આવ્યું એવું તો સુશોભિત અદભુત. અતિસુંદર 👌 નિ: શબ્દ..🙏💐💐.

    ReplyDelete
    Replies
    1. THANK YOU SO MUCH 🌺🌺😊😊🙏🏼🙏🏼

      Delete
  3. Good use of images, well edited · Keep it theme related · Use understandable but informative language

    ReplyDelete
  4. ખૂબજ સરસ માહિતી સભર મેગેઝીન. ઉગતા કલમકારોને યોગ્ય પ્લૅટફૉર્મ પુરૂ પાડતું "કસુંબો મેગેઝીન" ધન્યવાદને પાત્ર છે.
    અલગ અલગ વિષય પરના દરેક લેખ લાજવાબ 👌

    મહેશ સોની નખત્રાણા

    ReplyDelete
  5. ખૂબ જ સુંદર..માહિતી સભર અંક...વિવિધ વિષયો પર રસપ્રદ લેખો અને માહિતી...ખૂબ ખૂબ અભિનંદન...👍👍🎉🎉

    ReplyDelete
  6. મેં પહેલીવાર કસુંબો મેગેઝિન વાંચ્યું .વાંચ્યા પછી એવુ લાગ્યું કે આ જ્ઞાન ની ઉંડી એક ખાણ છે.અને આ ખાણ સુધી કેવી રીતે પહોચવું તેના માટે નો એક માર્ગ કસુંબો છે.
    પરંતુ અફસોસ એ વાત નો છે કે આવા મેગેઝિન ગુજરાતી ભાષા માં હોવા છતા લોકો તેનો પોતાના જ્ઞાન માં વધારો કરવા ઉપયોગ નથી કરતા.તો કસુંબો મેગેઝિન તથા તેમની ટીમ ને વિનંતી છે કે આને માર્કેટિંગ એ રીતે કરો કે આ મેગેઝિન વધુ માં વધુ લોકો સુધી પહોચે.

    ReplyDelete

THANK YOU VERY MUCH FOR READ KASUMBO MAGAZINE