કસુંબો ઈ-મેગેજીન ગુજરાતનું પ્રથમ અલગ અલગ પ્રકારના જ્ઞાનથી ભરપૂર અને અદ્યતન ડિઝાઇનથી પ્રકાશીત કરવામાં આવતું માસિક ઈ-મેગેજીન છે મેગેજીનની તમામ કોલમ સરળ ગુજરાતી ભાષામાં પ્રકાશીત કરવામાં આવે છે જેને વાંચવામાં પણ તમને ખૂબ સહેલી પડશે. કસુંબોમાં અલગ અલગ વિષયોને ધ્યાનમાં રાખીને અમારા અનુભવી અને ઉભરતા લેખકો દ્વારા વિજ્ઞાન, સાહિત્ય, કલા, કવિતાઓ, કાલ્પનિક વાર્તાઓ, ઉદ્યોગલક્ષી, મહા-પુરુષો અને પ્રોત્સાહન જેવા ઘણા બધા વિષયો પર આર્ટિકલ લખવામાં આવે છે. અમારો ઉદેશ એટલો છે..કે આપ સૌ વાચકોને ગુજરાતી ભાષામાં એવું જ્ઞાન મળી રહે જે આપને જ્ઞાન-પંથ પર ચલાવે અને જીવનમાં ખુબજ ઉપયોગી નીવડી રહે. અમને વિશ્વાસ છે આપ સૌ વાચકમિત્રો ને અમારા આવનારા તમામ અંકો પસંદ આવશે અને તે અંકો આપ સૌના જ્ઞાનમાં વધુ વધારો કરશે.
1 Comments
ખૂબ ખૂબ સુંદર કસુંબો ઈ-મેગઝિન 💐🎉
ReplyDeleteTHANK YOU VERY MUCH FOR READ KASUMBO MAGAZINE